બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતના દરેક નાગરિકની ઓળખ માટે આધાર નંબર એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાગરિકને 12 અંકનો ખાસ ઓળખ નંબર આપવામાં આવે છે. જેમાં વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટો અને તેની બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હોય છે. ઘણી સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ફરજિયાત થઈ ગયું છે અને એટલે જ જરૂરી છે કે તેમાં આપેલી બધી જ માહિતી અપડેટેડ હોય. પણ જો તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ નથી તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલી શકો છો.
UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલવા માટે જ ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઈ-મેલ એડ્રેસ અને ફોટોગ્રાફ જેવા અન્ય ફેરફારો માટે તમારે ઓફલાઇન પ્રક્રિયા ફોલો કરવી પડશે. જેમાં ફોટો ચેન્જ કરાવવા માટે બે વિકલ્પો છે. પહેલું એ કે નજીકના નોંધણી કેન્દ્ર પર જઈ શકો છો અને બીજો પોસ્ટ દ્વારા ફોટોગ્રાફમાં ફેરફાર માટે અરજી કરી શકો છો.
ADVERTISEMENT
આધાર ફોટો બદલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
ADVERTISEMENT
પોસ્ટ દ્વારા આ રીતે ચેન્જ કરો ફોટો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.