ઓટો ટિપ્સ / લોકડાઉનમાં કાર અને ટૂ-વ્હીલરને નુકસાનથી બચાવવું હોય તો, આ ખાસ ટિપ્સ અપનાવી લો

How to take Care Of Your Car and Bike Tyres During Lockdown

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. એવામાં દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે લોકો લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી અને ઘરમાં જ કેદ થઈ ગયા છે અને વાહનોનો ઉપયોગ પણ સાવ ઓછો થઈ ગયો છે. લાંબા સમયથી વાહનો ન ચાલવાથી તેની સીધી અસર ટાયર પર પડે છે અને તમારા વાહનને નુકસાન થઈ શકે છે. જેથી આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું, જે આ સમસ્યામાં વાહન માટે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ