Diwali 2021 / 10 જ મીનિટમાં તૈયાર થઇ જશે બાળકોને ભાવતી ચકરી, દિવાળીમાં મહેમાન પણ થઇ જશે ખુશ

how to make chakli for diwali snacks

દિવાળી અને બેસતા વર્ષમાં નાસ્તાનું એક અનેરું મહત્વ છે. બજારના નાસ્તા કોરોનાના કારણે ન ખરીદવા હોય તો ઇન્સન્ટ ચકરીની રેસિપી જાણી લો. 10 જ મીનિટમાં ટેસ્ટી ચકરી તૈયાર થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ