સુવિધા / જો તમે પણ SBIની બેંક સર્વિસ કે ATM થી તકલીફ અનુભવો છો તો આ રીતે કરો ફરિયાદ, તરત લેવાશે એક્શન

how to file complaint with sbi state bank of india and customer service number

જો તમે SBIના ગ્રાહક છો અને તેમને બેંક સર્વિસ કે એટીએમને લઈને કોઈ ફરિયાદ છે તો તમે તેને માટે હેરાન ન થાવ. દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોની ફરિયાદ માટે હંમેશા તત્પર રહે છે. તમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે બેંકને પોતાની ફરિયાદ કરી શકો છો. ઓફલાઈન ફોર્મ, એસએમએસ કે કોલની મદદથી ફરિયાદ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ