વેટ લોસ / લોકોડાઉનમાં આ સરળ ઉપાય નહીં વધવા દે તમારું વજન, ડાયાબિટીસ, બીપી જેવા રોગોથી પણ બચાવશે

How to avoid gaining weight during lockdown

લોકડાઉનના કારણે આપણે કેટલાય દિવસોથી ઘરમાં જ બંધ છીએ. આવા સંજોગોમાં હેલ્થ એક્સપર્ટ કહે છે વ્યક્તિનું વજન વધી શકે છે. ઘરમાં રહેવાથી તણાવ વધે છે અને લોકો વધુ જમવા લાગે છે. તેમજ વ્યાયામ કરવામાં પણ આળસ આવે છે. તેનાથી બચવા માટે ખાણીપીણીની આદતોમાં બદલાવ લાવો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ