ફાયદાકારક / પીરિયડ્સ દરમિયાન ચહેરા ખીલ થઈ જતાં હોય તો, આ 4 ઉપાય કરી લો, નહીં થાય આ સમસ્યા

How can prevent pimples during period naturally

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પીરિયડ્ય પહેલાં અથવા પીરિયડ્સ દરમિયાન ખીલ થવા. મોટાભાગની મહિલાઓને આ દરમિયાન હોર્મોન્લ ચેન્જિસને કારણે આ સમસ્યા સતાવતી હોય છે. ખીલના કારણે ઘણી મહિલાઓને ચહેરા પર ડાઘ પણ થવા લાગે છે. એવામાં મહિલાઓ વધુ ઈરિટેટ થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે એવા ખાસ ઉપાય જણાવીશું. જેનાથી તમને ખીલ નહીં થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ