ઑટો / બંધ થવા જઇ રહ્યું છે Honda નું આ લોકપ્રિય બાઇક, જાણો શું છે કારણ

honda cb unicorn 160 discontinued in india here are big points to understand

Honda ટુ વ્હીલર્સ ઇન્ડિયાએ પોતાના 160 સીસી બાઇક યૂનિકોર્નને હજુ સુધી એબીએસની સાથે અપગ્રેડ કર્યું નથી. જો કે કંપનીની વેબસાઇટ પર યૂનિકોન 160 સીબીએસ મળે છે. તો બીજી બાજુ દેશમાં અને આસપાસના હોન્ડા ડીલરોએ પુષ્ટિ કરી છે કે એમની પાસે આ બાઇકનો સ્ટૉક નથી. ગ્રાહકો પણ આ યૂનિકોન 160ની માગ કરતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ