અમદાવાદ / ચેતજો! ગે સેક્સ સર્વિસ પૂરી પાડવાને બહાને 50 હજારની લૂંટ કરતી ટોળકી પકડાઈ

Homosexual service gang looted in Ahmedabad

અમદાવાદમાં હવે હોમોસેક્સ્યુઅલ રિલેશનશીપને પણ લોકો ધંધો બનાવતી ટોળકી સક્રિય થઇ છે. હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવતી આઉટ ઑફ સ્ટેટની એક ટોળકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. સર્વિસને બહાને ઘરમાં ઘુસીને આ આંતરરાજ્ય ટોળકી આંધળી લૂંટ ચલાવી રહી છે. ત્યારે આ ગેંગની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ