Holi 2020 / PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને શાહે દેશવાસીઓને આપી હોળીની શુભકામના

Holi 2020: Narendra Modi Amit Shah Ram Nath Kovind Priyanka Gandhi And Others Wishes

દેશભરમાં ધામધૂમથી હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. PM મોદીએ આ અવસરે દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી છે. તેઓએ ટ્વિટ કર્યું કે રંગ, ઉમંગ અને આનંદના તહેવાર હોળીની તમને સૌને શુભકામનાઓ. આ તહેવાર દરેક દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લાવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામનાઓ પાઠવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ