બદલો / પત્ની તોડવા માંગતી હતી સંબંધ, HIV પોઝીટીવ પતિએ બદલો લેવા માટે ઉઠાવ્યું આ પગલુ

hiv positive husband takes revenge with unprotected sex with wife in karnataka

માણસ બદલો લેવા માટે કેટલી હદ સુધી નીચે ઉતરી શકે છે ત્યાં સુધી કે પારિવારિક સંબંધોનો ખ્યાલ પણ આવતો નથી. આવો એક કેસ કર્ણાટકમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પત્ની સાથે બદલો લેવા માટે આ પ્રકારનું પગલું ઉપાડ્યુ છે. જેને સાંભળીને તમે હેરાન થઇ જશો.

બ્રેકિંગ ન્યૂઝ