Reaction / રાનૂ મંડલને ટ્રોલ કરવા પર હિમેશ રેશમિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું, સ્ટાર બની ગયા પછી....

Himesh Reshammiya opens up on Ranu Mondal being trolled

પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર બેસીને લતા મંગેશકરના ગીતો ગાઈને ગુજરાન ચલાવતી હતી અને તેનો ગીત ગાતો એક વીડિયો વાયરલ થયો અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જે પછી જાણીતા સિંગર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલને તેમની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર'માં ગીત ગાવાની તક આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ