Election 2022 / હિમાચલ પ્રદેશમાં 66% વોટિંગ, 412 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ, 8 ડિસેમ્બરે પરિણામ

Himachal Pradesh elections over

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદારોએ આજે ગુપ્ત મતદાન કર્યું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ વોટિંગ સાંજે 5 વાગ્યાં સુધી ચાલુ રહી હતી. પ્રદેશની 68 સીટો માટે એક જ ચરણમાં થઇ રહેલી ચૂંટણીમાં 412 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરનાં જાહેર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ