મેઘમહેર / આનંદો: ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી મુજબ પડ્યો ભારે વરસાદ

Heavy rains in many districts of Gujarat

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેમા શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે. સાથેજ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તર પણ વધ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ