Video / સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધડબડાટી, આગાહીને પગલે તંત્ર સતર્ક

Heavy rain in Saurastra Gujarat

રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજકોટમાં સહિત સૌરાષ્ટ્રમાં મેધ મહેરથી ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ