હવામાન / રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, પાંચ દિવસ ધોધમાર વરસશે

Heavy rain in Gujarat Weather department Forecasts

રાજ્યમાં વિરામ બાદ ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ