દ્વારકા / આસોટા ગામમાં આભ ફાટ્યું, 13 ઇંચ વરસાદથી ગામ ફેરવાયું બેટમાં, લોકો ઘર પર ચડી ગયા

Heavy Rain in Dwarka, people problem

દ્વારકા જિલ્લો જ્યાં લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા. ખેડૂતો ચિંતાતૂર થયા હતા. સુક્કી ભઠ દ્વારકાની ભૂમિ પર ધસમસતા નીર વહેતા થયા છે. દ્વારકા જિલ્લામાં આવેલા આસોટા ગામના છે, જ્યાં આભ ફાટ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ