ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / દોઢ કલાકમાં વરસાદે શહેરને લીધુ બાનમાં, અમદાવાદ જળબંબાકાર

Heavy Rain in ahmedabad in one hour

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો છે.  જ્યારે ઉત્તર ઝોનમાં 2 ઈંચ જ્યારે પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે. આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ