એલર્ટ / રાજયમાં ફરી મેઘમહેર, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

heavy rain alert in next 48 hours in gujarat

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ, નવસારીના વિસ્તારોમાં વરસાદ રહેશે. વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ