સાવચેતી / Air Pollutionથી રાહત આપશે આ 10 સરળ ઉપાય, હેલ્થ રહેશે સારી

Health guide to protecting yourself from Delhi air Pollution

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે શક્ય છે તમારી આસપાસની હવા પણ પ્રદૂષિત હોય. પ્રદૂષિત હવાના કારણે તમારી આંખો ખરાબ થઈ શકે છે અથવા તેમાં બળતરા પણ થઈ શકે છે. હાલમાં દિલ્હી એનસીઆરનો AQI 500ની આસપાસ છે. આ સમયે તમે તમારી હેલ્થને કઈ રીતે પ્રદૂષણથી બચાવી શકશો તે જાણવું જરૂરી છે. જો તમે આ 10 સરળ ઉપાયો કરશો તો તમને રાહત મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ