ફાયદાકારક / પચવામાં એકદમ હળવી અને પૌષ્ટિક છે આ 1 વસ્તુ, એનિમિયાથી લઈ વજન ઘટાડવા માટે છે બેસ્ટ

Health Benefits of Mung Beans

મગની પીળી દાળ એટલે કે મોગર દાળ ખાવી મોટાભાગના લોકોને પસંદ હોય છે. દરેકના ઘરમાં દાળોની ઘણી વેરાયટી પણ બનતી હોય છે. મગની દાળ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેના સેવનથી એનિમિયા દૂર કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આયુર્વેદ ડોક્ટર મુજબ મગની દાળમાં સારી માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. તેમાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનની સાથે ડાયટરી ફાયબર પણ હોય છે. તો ચાલો જાણી લો તેના ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ