કાર્યવાહી / હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા: તુષાર મેરની ધરપકડ, કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Head clerk paper leak case gujarat police Tushar Mer arrested

ગુજરાતના બહુચર્ચિત પેપર લીક મામલે ગતરોજ પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તુષાર મેરને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. હેડ ક્લાર્ક પેપર કૌભાંડ મામલે કોર્ટે 6 દિવસના રિમાન્ડ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ