આરોપ / શમી માટે ખરાબ સમાચાર, પત્નીએ એવી તસવીરો શેર કરી અને કહ્યું 'લફંગો છે'

Hasin Jahan slams Cricketer Mohammed Shami for following mostly female

ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બોલર છેલ્લા 12 મહિનાથી પોતાના પ્રદર્શનથી મેદાન પર છવાયેલા છે. હાલમાં જ વર્લ્ડકપમાં હૈટ-ટ્રીક લેનાર તેઓ ભારતીય બોલર પણ બન્યા. જોકે, તેમની પર્સનલ લાઇફની સમસ્યાઓ વારંવાર તેમના રસ્તામાં આવીને ઉભી રહે છે. શમીની પત્ની હસીન જહાંએ બુધવાર રાત્રે એક ફેસબુક પોસ્ટ લખીને શમી વિરૂદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ