અરજી / ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

hardik-patel-challenged-gujarat-high-court-supreme-court-lok-sabha-election 2019

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ગુજરાત હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે પોતાની અરજીમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર રોક અને સજા મુલતવી રાખવાની માગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ