VIDEO / રિટેન ન થવાથી દુ:ખી હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઈમોશનલ વીડિયો, એકસમયે પોતાના દમ પર જિતાડતો હતો મેચ

hardik pandya may not return to mumbai indians for ipl 2022 shares a emotional video

આઈપીએલ 2022 માટે મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની રિટેન્શન યાદીમાં હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું ન હતુ. હાર્દિક પંડ્યા વર્ષ 2015માં આઈપીએલ કારકિર્દીની શરૂઆતથી જ ટીમનો મહત્વનો ભાગ રહ્યાં હતા. પરંતુ હવે આ ઓલરાઉન્ડર આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કદાચ જ રમી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ