ક્રિકેટ / IPLમાં ગુજરાતના આ ખેલાડીની એક સમયે 10 લાખ રૂપિયા લાગી હતી બોલી આજે 45 કરોડની કરે છે કમાણી

Hardik pandya earns 45 crore salary from mumbai indians

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલીવાર 2014માં બોલી લગાવવામાં આવી હતી. જેમાં તેની બેઝ પ્રાઈઝ 10 લાખ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ