પર્દાફાશ / ગુજરાતના કદાવર ધારાસભ્યના દીકરાની ગેસ એજન્સીમાં ઝડપાયું આ કૌભાંડ, શું કાર્યવાહી થશે?

Happy Home Gas Agency Gas refilling scam hiren sukhdia Vadodara

વડોદરાના સયાજીગંજના ધારાસભ્યના દીકરાનું ગેસ રીફિલિંગ કૌભાંડ બહાર આવ્યું છે. પુરવઠા વિભાગના અધિકારીઓએ હેપ્પીહોમ ગેસ એજન્સીમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. હેપ્પી હોમ ગેસ એજન્સીમાં સતત બીજા વર્ષે ગેસ રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ