ટિપ્સ / ગરમીમાં આ કારણે વાળ થાય છે કડક અને બેજાન, 4 ઘરેલૂ નુસખાથી બનાવો સિલ્કી અને ચમકદાર

Hair care Tips 4 Home Remedies for Long Thick and Shiny Hair in Summer

ગરમી અને વરસાદની સીઝન વાળને માટે નુકસાનદાયી સાબિત થાય છે. ગરમીના દિવસોમાં પરસેવા અને ભેજના કારણે વાળ કડક અને બેજાન બની જાય છે. વરસાદની સીઝન નજીક છે ત્યારે વાળની કેર કરવી જરૂરી બને છે. જો તમે ઘરે જ કેટલાક નાના ઉપાયો અજમાવી લો છો તો વાળમાં ડેન્ડ્રફની સમસ્યા, વાળ તૂટવા અને બેજાન થવા જેવી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ ઉપાયોથી વાળનો ગ્રોથ વધે છે, તે સિલ્કી બને છે અને સાથે જ તેમાં નવી ચમક આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ