પરિણામ / ગુજકેટનું પરિણામ જાહેરઃ GSEBની વેબસાઇટ પર મૂકાયું

gujcet result 2020 declare

ગુજરાતમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GSEB વેબસાઇટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. જ્યારે માર્કશીટ માટે તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામા આવશે. રાજ્યમાં 1 લાખ 6 હજાર 161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ