હેલ્પ પ્લીઝ / ધૈર્યરાજ માટે કોઈએ સોનાની વીંટી આપી તો કોઈએ ઘરે ઘરે ઉઘરાવ્યા, જાણો 16 કરોડમાંથી કેટલાં ભેગાં થયાં

Gujaratis gave so much donation for Dhairyaraj Singh in 20 days

છેલ્લા 20 દિવસમાં કુલ રકમના 45 ટકા દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા માટે ઓનલાઈનથી 2 લાખ 16 હજાર જેટલા લોકોએ પોતાનું ડોનેશન આપ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ