ગાંધીનગર / શિયાળુ સત્રનો અંતિમ દિવસઃ ગોધરાકાંડનો રિપોર્ટ અને CAG નો અહેવાલ રજૂ થતા વિધાનસભા ગુંજે તેવી શક્યતા

gujarat vidhan sabha winter term last day godhra cag report

રાજ્યમાં 9મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે સત્રમાં રજૂ થયેલા બિલની ચર્ચા પુરી ન થાય ત્યાં સુધી સત્ર ચાલશે. આઠ બિલ રજૂ કરવામાં આવ્યા છે વળી આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં એટલા માટે પણ મહત્ત્વ રહેશે કે, ગૃહમાં આજે CAG અને ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ