રાજ્યસભા / કોંગ્રેસને તેનું આતંરિક પોલિટિક્સ જ હરાવશે, અમારી જીત પાક્કી : નરહરિ અમીન

Gujarat RAJYA SABHA ELECTIONS 2020 bjp narhari amin statement

રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપના ઉમેદવાર નરહરિ અમીને નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નિશ્ચિત છે. ભાજપના ત્રણેય ઉમેદવાર જીત મેળવશે. કોંગ્રેસમાં આંતરિક પોલિટિક્સ છે જેના કારણે રિસોર્ટમાં ધારાસભ્યો લઇ જાય છે. નરહરિ અમીને કહ્યું કે આવતીકાલે મતદાનમાં ભાજપની જીત નક્કી છે. જીત માટે કોઇ પ્રશ્ન ઉદભવતો નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ