વાયરલ / ગોંડલના કુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિવાદ

Gujarat police officer take a selfie with Porbandar gang star Bhima Dula

ગોંડલમાં બાહુબલી આરોપીઓ સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લીધી હતી. ભીમા દુલા સાથે પોલીસકર્મીઓ સેલ્ફી લઈ રહેલા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોંડલની સબજેલમાંથી નિકળી રહેલા આરોપી સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લેતા અનેક સવાલ ઉઠ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ