ફુંફાડો / ગુજરાતમાં કોરોના કેસ તો વધ્યા પરંતુ સૌથી ખરાબ સમાચાર એ કે ઓમિક્રોનના કેસમાં ચોંકાવનારો વધારો નોંધાયો

Gujarat Omicron Case 27 December 2021

અમદાવાદ 24 કેસ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસમાં પ્રથમ તો વડોદરા 18 કેસ સાથે બીજા નબરે,આજે નવા 24 કેસ ઉમેરાતા કુલ આંકડો 73 પર પહોંચ્યો,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ