ચૂંટણી / મહામારીમાં મતદાન : શતાયુ વૃદ્ધા મહિલા સહિત આ વૃદ્ધો બન્યા યુવાનો માટે પ્રેરણા

Gujarat local body elections 2021 Ahmedabad

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે પાંખા મતદાન છતાં અમદાવાદના વાડજમાં શતાયુ મતદાતાએ મતદાન કર્યું છે. 100 વર્ષના સમુબેન પ્રજાપતિએ મતદાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ