એવોર્ડ / 25 ડિસેમ્બરે ગુજરાતી સિનેજગતનો સૌથી મોટો ઍવોર્ડ GIFA 2019 અમદાવાદમાં, આ ફિલ્મને મળ્યાં 21 નોમિનેશન્સ

Gujarat Iconic Film Awards GIFA 2019 Ahmedabad  Hetal Thakkar Arvind Vegda to host

ગઈ ૫ ડિસેમ્બરના રોજ Nestle MunchNuts GIFA ૨૦૧૯ ના નોમીનેશન્સ એનાઉન્સમેન્ટ તથા આ વર્ષની જીફાની ફિલ્મોના નિર્માતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ થઇ ગયો. હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા આયોજિત ભવ્યાતિભવ્ય GIFA ૨૦૧૯ (ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ) થવા જઈ રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x