ચિંતા / ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં આજના કેસનો આંકડો સુનામી જેટલો, સુરતમાં મૃતાંક ચોંકાવનારો

Gujarat health department coronavirus update 3 april 2021

ગુજરાતમાં કોરોના વાયરસની રફ્તાર દરરોજ વધી રહી છે. રોજ નોંધાઇ રહેલા કેસનો આંકડો ચિંતાજનક છે ત્યારે આજે આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2815 કેસ નોંધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ