મહામારી / છેલ્લાં 24 કલાકમાં 1145 કોરોનાના કેસ, રાજ્યમાં પ્રથમ વખત 60 હજારથી વધુ ટેસ્ટ છતાં કેસ રોજ જેટલાં

Gujarat health department coronavirus update 19 august 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1145 કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ