કોરોના વાયરસ / લૉકડાઉનમાં છૂટ બાદ 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક કોરોનાના કેસ, કુલ આંકડો 19 હજારને પાર, મૃતાંક 1109

Gujarat health department coronavirus 5 June 2020 update Gujarat

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 19 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ