યક્ષપ્રશ્ન / ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા 10 હજારથી વધુ VCE હડતાળ પર કેમ? સમજો સરળ ભાષામાં

gujarat gram panchayat vce strike reason

ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા 10 હજારથી વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર આંદોલન અને વારંવાર હડતાળ કરી રહ્યા છે. ત્યારે જાણો શું છે તેની માંગ ? સમજો સરળ ભાષામાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ