પ્રક્રિયા / આવતીકાલથી સરકાર આ વસ્તુની ખરીદીની કરશે શરુઆત, ખેડૂતોને મળશે રાહત

gujarat government purchase magfali start farmer

ગુજરાતમાં આ વર્ષનું ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં આ વર્ષે વરસાદ અંદાજે 140 ટકા જેટલો વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં ઘણા જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું છે. ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા આવતી કાલથી શરુ કરાશે. ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ