કલંકિત કરતો કિસ્સો / શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો: શાળાની અંદર જ શિક્ષકોએ કર્યું એવું કામ કે...

Gujarat education school liquor party by teacher

ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર દારુબંધીનો કડક અમલ થઇ રહ્યો હોવાના બણગા ફુંકી રહી છે. ત્યારે રાજ્યના છોટા ઉદેપુરના સંખેડા તાલુકમાં શિક્ષણ જગત શર્મસાર થાયે તેવો કિસ્સો સામે આવ્યો છે. સંખેડાના ગુંડેર ગામની શાળામાં જ શિક્ષકોએ દારુની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x