અમદાવાદ / બ્રહ્મ સમિટમાં નીતિન પટેલની ફટકાબાજી, અસિત વોરાને લઈને બોલ્યાં એવું કે...

Gujarat Dy CM Nitin Patel Brahmo Samaj Summit 2020

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા વિવાદ મામલે મજાકમાં મૌન તોડયું છે. બ્રહ્મ સમાજની સમીટમાં પટેલનો અસિત વોરા પર તેમણે  હળવો મજાક કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે હમણાં હમણાં અસિત વોરા વધારે ચર્ચામાં છે. ઘણીવાર અમે પડદા પાછળ રહી જઇએ છીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ