સાવધાન! / ગુજરાતમાં નવા 37 કેસઃ અમદાવાદના વિદ્યાસંકુલ NIDમાં 24 વિદ્યાર્થીને કોરોના, વિસ્તારને કેન્ટેઇન્મેન્ટ જાહેર કરાયો

Gujarat coronavirus cases 8 may 2022 ahmedabad NID

દેશ અને ગુજરાતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોના પાછો ફર્યો હોય તેવું લાગ છે. અમદાવાદમાં ફરી એક વિદ્યાસંકુલમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ