થર્મોમીટર / સુરતમાં કોરોનાની એકદમ 'બ્રેક', અમદાવાદમાં 'રફતાર' યથાવત.. શું AMC કેસ 'કાબૂ' કરવામાં ઊણું ઉતર્યુ

gujarat corona update: Case of Ahmedabad and Surat Corona

આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,781 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5,325 કેસ તો 21 લોકોને કોરોના ભરખી ગયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ