રાજનીતિ / જો આવું થયું તો ગુજરાતમાં ભાજપનું ટૅન્શન વધશે, જાણો કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં

 gujarat congress in charge should be declared in shortly

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સચિન પાયલટને જવાબદારી મળી શકે છે. આ મામલે આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ