દૂર્ઘટના / ધૂળેટીના દહાડે આવ્યા ખરાબ સમાચાર: દીવ જતી એસટીને નડ્યો અકસ્માત, 15થી વધુ ઘાયલ

gsrtc bus Accident in amreli lathi 15 injured

સપરમાં દહાડામાં વહેલી સવારે એક એસટી બસ પુલ પરથી નીચે ખાબકી હતી જેમાં ડ્રાઈવર સહિત 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ તો આ તમામને સારવાર અપાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ