નિર્ણય / વધુ એક પરીક્ષા મોકૂફ: GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-2ની એક્ઝામ પાછી ઠેલાઈ, નવી તારીખને લઈને પણ ચોખવટ

GPSC Assistant Engineer Class-II exam postponed due to Staff Selection Committee exam on 26 February

26 ફેબ્રુઆરીએ સ્ટાફ સિલેક્શન કમીટીની પરીક્ષા હોવાથી GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. GPSC મદદનીશ ઈજનેરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ