BIG BREAKING / GPSCની પરીક્ષામાં ફેરફાર, 29 જાન્યુ.એ યોજાનારી મદદનીશ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા આ કારણે મોકૂફ

GPSC Assistant Engineer Class 2 exam of January 29 has been postponed

GPSCની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર; 29 જાન્યુઆરીમાં GPSCની મદદનીશ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રખાઈ, 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની લેવાશે પરીક્ષા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ