ભરતી / 3 હજારની વધુ પદ માટે બહાર પડી સરકારી ભરતી, 12મી પાસ વાળા માટે પણ મોટો મોકો

government has announced 3000 vacancy for 12th pass candidates

ભારતના યુવાનો માટે સરકાર વધુ એક શાનદાર તક લાવી છે. 12 ધોરણ પાસ કરેલ તમામ લોકો હવે સરકારી નોકરીની કેટલીક પોસ્ટ માટે અરજી મુકી શકે છે. સરકારી વિભાગોમાં 3000થી વધુ પદો માટે ભરતી બહાર પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ