ઑફર્સ / 2 વર્ષ બાદ Google એ ભારતમાં લોન્ચ કર્યો નવો ફોન, ધડાધડ શરૂ થયું બુકિંગ, જાણીલો ફિચર્સ

google pixel 6a launched in india check price specs

Google Pixel 6a ને દેશમાં સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગૂગલે આજે એટલેકે ગુરૂવારે પોતાના આ નવા સ્માર્ટ ફોનની કિંમત અને તૈયારી સંદર્ભે માહિતી આપી છે. આ ફોનને સૌથી પહેલા મેમાં Google I/O દરમ્યાન રજૂ કરવામાં આવ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ